Wednesday, 12 November 2014

Gujarati Suvichar 12-11-2014


લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની•← 
તમારી તૈયારી છે? 
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, 
અને એને જીવી લો, 
કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે 
અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે
don't believe people are looking for the meaning of life 
As much as they are looking for the 
Experience of being Alive...!!• • •

Tuesday, 11 November 2014

Gujarati Suvichar 11-11-2014



→•જીવન પણ સાબુની ગોટી જેવું છે•←
એક સમય તમને આવું લાગશે કે 
તમે અને કબ્જા માં કરી લીધું,
પણ સમય જતા જ સરકી જશે,
જિંદગીને પણ થોડીક રેઢી મૂકતાં આવડવું 
જોઈએ કેમ કે બહુ સાચવીને મૂકેલું જ 
ઘણી વખત આપણને મળતું હોતું નથી...!!• • •

Saturday, 1 November 2014

Gujarati Suvichar 01-11-2014

Resposting This One 



→•હું એકલો તો આ દુનિયા ને બદલી શકતો નથી•←
પણ હા,નદી કિનારે બેસી,તેમાં પથ્થર ફેંકી ને 
તેમાં પાણીની લહેર ઘણી લાવી શકું એમ છું, 
After a while I looked in the mirror and realized. 
WOWWW Kishan Radia 
After all those hurts, scars, and bruises, 
After all those trials, I really made it through, 
I DID IT,I survived that which was supposed to kill me,
So I straightened my crown,
And walked away like a BOSS...!!! • • •


Thursday, 30 October 2014

Happy Jalaram Jaynti જલારામ જયંતિ



→•જલારામ બાપાના ભંડાર અખૂટ છે•←

તેમનું નામ અમર છે, કીર્તિ અખંડ છે
-પરદુઃખ દેખે દવે હિય,સંતન સૌ અતિ પ્રીત,
ભૂખે કો ચૂકડા મિલે,બના, 
જલા કી રીત,જય જલારામ,જય જલિયાણ...!!• • •


Related Posts Plugin for WordPress, Blogger...